Staff Wanted - Vishwagram Vidyapeeth Shaikshanik Sankul, Junagadh

સ્ટાફ જોઈએ છે - વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ, જુનાગઢ

નવા શૈક્ષણિક સત્ર જૂન - 2025 માટે નીચે મુજબ સ્ટાફની જરૂર છે:

  • માઘ્યમિક: ગણિત, વિજ્ઞાન, સ્પોર્ટસ (લાયકાત: B.Sc., B.Ed., B.A., D.P.Ed.)

  • ઉચ્ચતર માઘ્યમિક (કોમર્સ): અર્થશાસ્ત્ર, S.P. (લાયકાત: M.A./M.Com., B.Ed.)

  • કોમ્પ્યુટર: કોમ્પ્યુટર (લાયકાત: P.G.D.C.A./ B.C.A./ B.E. (Computer))

  • ઓફીસ: કલાર્ક (લાયકાત: B.Com, કોમ્પ્યુટરના જાણકાર)

  • છાત્રાલય: ગૃહપતિ-3 (લાયકાત: ધોરણ-12 કે તેથી વધુ)

નોંધ: દરેક વિભાગ માટે ઉંમર 20 થી 45 વર્ષ.

  • અનુભવ અને લાયકાત મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે.

  • પસંદગી પામનાર જેન્ટસ ઉમેદવારને રહેવા-જમવાની સુવિધા આપવામાં આવશે.

  • ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ Whats app No. 9106688384 તથા Email ID: vvsjnd@gmail.com પર પોતાનું રીઝ્યુમ મોકલી આપવાનું રહેશે. ઈન્ટરવ્યુ માટે આપના મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવશે.


English Job Post

Staff Wanted - Vishwagram Vidyapeeth Shaikshanik Sankul, Junagadh

We require the following staff for the new academic session starting June 2025:

  • Madhyamik (Secondary): Mathematics, Science, Sports (Qualifications: B.Sc., B.Ed., B.A., D.P.Ed.)

  • Ucchtar Madhyamik (Higher Secondary - Commerce): Economics, S.P. (Qualifications: M.A./M.Com., B.Ed.)

  • Computer: Computer (Qualifications: P.G.D.C.A./ B.C.A./ B.E. (Computer))

  • Office: Clerk (Qualifications: B.Com, Knowledge of Computer required)

  • Chhatralay (Hostel): Gruhpati-3 (Qualifications: Standard 12th or above)

Note: Age Limit for all Departments: 20 to 45 years.

  • Attractive salary will be offered according to experience and qualifications.

  • Selected male candidates will be provided with accommodation and food facilities.

  • Candidates possessing the above qualifications should send their resumes to the given WhatsApp No. 9106688384 and Email ID: vvsjnd@gmail.com. You will be informed about the interview on your mobile number.

Comments