Mahatma Gandhi School - Teachers Needed in Rajkot.

મહાત્મા ગાંધી સ્કૂલ રાજકોટ માટે શિક્ષકોની જરૂર છે.

  • પ્રિન્સીપાલ: M.A./M.Com./M.Sc.& B.Ed.

  • કોઓર્ડીનેટર: B.A./B.Com./B.Sc. & B.Ed.

  • પ્રિ-પ્રાયમરી: PRE-P.T.C.

  • ટીચર્સ (ધોરણ : 1 -10): P.T.C./B.A./B.Com./B.Sc. & B.Ed.

  • ટીચર્સ (ધોરણઃ 11-12 કોમર્સ): M.A./M.Com. & B.Ed.

  • ડ્રોઈંગ & ક્રાફટ: A.T.D.

  • ડાન્સ & મ્યુઝિક

  • લાયબ્રેરીયન

  • ઓફિસ કલાર્ક

  • રીસેપ્સનિસ્ટ

  • ટ્યુટર (ધો. ૧૧-૧૨ સાયન્સ)

  • DTP ઓપરેટર (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ટાઇપીંગ)

નોંધ: શૈક્ષણિક અનુભવને અગ્રતા આપવામાં આવશે. અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજીમાં પ્રવાહિતા આવશ્યક છે. ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની નકલ તથા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે દિવસ ૩માં રૂબરૂ મળવું.

સમય: સવારના ૮ થી ૧૨ બપોરના ૪ થી ૬

મહાત્મા ગાંધી સ્કૂલ
શાસ્ત્રીનગર પાસે, નાના મવા મેઇન રોડ, રાજકોટ
📞 0281-2332133

Mahatma Gandhi School, Rajkot, is seeking qualified teachers.

  • Principal: M.A./M.Com./M.Sc. & B.Ed.

  • Coordinator: B.A./B.Com./B.Sc. & B.Ed.

  • Pre-Primary Teacher: PRE-P.T.C.

  • Teachers (Grades 1-10): P.T.C./B.A./B.Com./B.Sc. & B.Ed.

  • Teachers (Grades 11-12 Commerce): M.A./M.Com. & B.Ed.

  • Drawing & Craft Teacher: A.T.D.

  • Dance & Music Teacher

  • Librarian

  • Office Clerk

  • Receptionist

  • Tutor (Grades 11-12 Science)

  • DTP Operator (Gujarati, Hindi, English Typing)

Note: Preference will be given to experienced candidates. Fluency in English is a must for English Medium. Candidates must bring copies of necessary certificates and a passport-sized photograph and meet in person within 3 days.

Time: 8 AM to 12 PM & 4 PM to 6 PM

Mahatma Gandhi School
Near Shastrinagar, Nana Mava Main Road, Rajkot
📞 0281-2332133

Comments