દેવકા વિદ્યાપીઠમાં શિક્ષકો અને સ્ટાફની ભરતી
શ્રી વ્રજ ભાગીરથી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એકસેલન્સ, મુ. દેવકા તા. રાજુલા જિ. અમરેલી - 365555 દ્વારા નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે:
| 1 | ઉ.પ્રાથમિક વિભાગ | દરેક વિષય માટે | B.A./B.Sc.B.Ed |
| 2 | માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગ | દરેક વિષય ના શિક્ષકો (સાયન્સ વિભાગમાં સુપરવાઈઝર) | M.A./M.Com/ M.Sc.B.Ed |
| 3 | ઉ.પ્રાથમિક અને માધ્યમિક વિભાગ | કોમ્પ્યુટર, PT, ચિત્રકામ, (ક્રાફ્ટ) મ્યુઝિક | ATD, B.C.A/M.C.A, PGDCA, C.P.Ed, B.P.Ed, સંગીત વિશારદ. |
| 4 | દરેક વિભાગ | SPORTS, કોચ, ટ્રેનર | બાસ્કેટબોલ, લોન ટેનીસ, ચેસ, વોલીબોલ, હોર્સ રાઇડીંગ, શૂટિંગ, ઇન્ડોર ગેમ. |
| 5 | ગર્લ્સ હોસ્ટેલ | ગૃહ માતા | 12 પાસ/ ગ્રેજ્યુએટ, અનુભવી |
| 6 | દરેક વિભાગ | ક્લાર્ક | B.COM (કોમ્પ્યુટર જાણકાર) |
| 7 | હોસ્ટેલ વિભાગ | નર્સ | A.N.M/G.N.M/B.Sc, Nursing |
| 8 | લાઈબ્રેરી | લાઇબ્રેરિયન | B.Lib/M.Lib
|
નોંધ:- ક્રમ 1 માટે TET-2 અને TAT ને પ્રાથમિકતા આપવામાં આવશે.
અનુભવ મુજબ તેમજ સરકારી ધારા ધોરણ મુજબ આકર્ષક પગાર.
બહારથી આવનારને કેમ્પસમાં રહેવા જમવાની વ્યવસ્થા.
દિવસ 3 માં નીચેના email-id પર મેઈલ અથવા વોટ્સઅપ કરવો, કોલ કરવો નહીં, માત્ર રીઝયુમ મોકલવું.
નોધ:- અગાઉ અરજી કરેલ હોય એવા પણ ફરી અરજી કરી શકે છે.
Teachers and Staff Recruitment at Devka Vidyapith
Shree Vraj Bhagirathi Charitable Trust, running Devka Vidyapith, Gyan Shakti Residential School of Excellence, At. Devka Ta. Rajula Dist. Amreli - 365555, invites applications for the following positions:
| 1 | Upper Primary Section | For all subjects | B.A./B.Sc.B.Ed |
| 2 | Secondary and Upper Secondary Section | Teachers of all subjects (Supervisor in Science Section) | M.A./M.Com/ M.Sc.B.Ed |
| 3 | Upper Primary and Secondary Section | Computer, PT, Drawing, (Craft) Music | ATD, B.C.A/M.C.A, PGDCA, C.P.Ed, B.P.Ed, Sangeet Visharad |
| 4 | All Departments | SPORTS, Coach, Trainer | Basketball, Lawn Tennis, Chess, Volleyball, Horse Riding, Shooting, Indoor Games |
| 5 | Girls' Hostel | Mother Figure (Grah Mata) | 12th Pass/Graduate, Experienced |
| 6 | All Departments | Clerk | B.COM (Computer Knowledge Preferred) |
| 7 | Hostel Department | Nurse | A.N.M/G.N.M/B.Sc, Nursing |
| 8 | Library | Librarian | B.Lib/M.Lib
|
Note: TET-2 and TAT will be given priority for Serial No. 1.
Attractive salary as per experience and government norms.
Accommodation and food facilities available on campus for outstation candidates.
Send mail or WhatsApp your resume to the email-id mentioned below within 3 days. Do not call; only send your resume.
Candidates who have applied earlier can also apply again.
E-MAIL ID: principal.dvpschool@gmail.com
Mo. 9081184019 • 8000052099
Comments
Post a Comment